સેવા એ જ સાચી પૂજા: મેંદરડાની ઝૂંપડપટ્ટીમાં માસૂમ બાળકો વચ્ચે માનવતા મહેકાવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન

‘ નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ’ સૂત્રને સાર્થક કરતી સેવાભાવી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા મેંદરડા વિસ્તારમાં એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક અને હરિ સેવક મહેન્દ્રભાઈ








