Views: 44
0 0

Read Time:2 Minute, 11 Second

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “વસ્ત્રદાન મહાદાન અભિયાન “

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ વસ્ત્રદાન અભિયાન નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે લોક કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ અને દિવસે ને દિવસે અલગ વિસ્તારમાં માં કામ કરતી આવે છે કાર્યક્રમ ની યાદીમાં જોઈએ તો ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, ઝુપડપટ્ટી વિસ્તારમાં કપડાં વિતરણ,શિક્ષણ,શરબત વિતરણ,સરકારી સ્કૂલમાં મહેંદી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,સમૂહ લગન,છાશ વિતરણ,આ કાર્યક્રમ ની યાદી છે,આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂપ્પડ પટ્ટી વિસ્તારમાં મજૂરો નાના માણસોને ગરીબ માણસોને વસ્ત્રદાન એ મહાદાન કહેવામાં આવે છે,2500 થીવધુ લાભાર્થી ઓને સ્થળ ઉપર જઈ વસ્ત્રદાન કરી અને સમાજ માં ઉપયોગી થતી આવી છે,આજ રોજ મહેન્દ્ર આયલાણી, હાર્દીપભાઈ મેતા, ઇન્દ્ર ડાભી, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી,ગણપત યુનિવર્સિટી તેના સ્ટુડન્ટ જોડાયા હતા તેમજસંસ્થાઓ આવા કાર્યક્રમો આવનારા સમયમાં આવા વસ્ત્રદાન ના કાર્યક્રમો આગળ કરવામાં આવશે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ,જયેશભાઈ ઉપાધ્યાય,તેમજ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું
આગામી 18/12 ના રોજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા તેડવાં માં આવશે જેમની ઈચ્છા હોય લોટા તેડવાં હોય તે બોલબાલા 3,મિલપરા કાર્યાલય સંપર્ક કરે તેવી અપીલ જયેશ ઉપાધ્યાય એ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે

       નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે,નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આની પહેલા આગાઉ રાજકોટ શહેરમાં સમુહ લગ્ન નું આયોજન

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા

        મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ 🏆 ​”નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ​ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

       આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ