આજ રોજ નજીવા દરે સરકારી કામકાજો માટે નમ્રતાગગ્રીન ફાઉન્ડેશનના જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન મેંદરડામાં કરવામાં આવ્યું
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણીના નેતૃત્વ હેઠળ આજ રોજ નજીવા દરે સરકારી કામકાજો માટે મેંદરડાના જન સંપર્ક કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ, ગ્રામ પંચાયતની કામગીરી,રાસન કાર્ડ,જીવી કામગીરી નજીવા કરવામાં આવશે ઉપસ્થિત મહેમાનો જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા, કાજલ વાળા,ભગવાન ભાઈ પરમાર,અનંતભાઈ મકવાણા,રફાઈ સર્ફરાજભાઈ,વસંતભાઈ લકુમ,ભાવેશભાઈ, હિતેશભાઈ,વાધાભાઈ,દિનેશભાઈ,સોમાભાઈ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



