Views: 173
1 0

Read Time:1 Minute, 25 Second

આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અપંગ તેમજ વિકલાંગ લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે લોક કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ જેઓ અવારનવાર ક્યાંકને ક્યાંક કાર્યક્રમો કરતી હોય છે,આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિતે દિવ્યાંગ અપંગ લોકો ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સંસ્થા પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય,મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દાતાશ્રી,ભગવાનજીભાઈ પરમારએ, સહયોગ કર્યો હતો તેમજ મહેન્દ્ર આયલાણી,તરુણભાઈ નડીયાપરા,ધીરુભાઈ અંબાણી કોલેજ તેમજ ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાઇ અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

       નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું ​રાજકોટ: સામાજિક ક્ષેત્રે “નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ના સૂત્રને ચરિતાર્થ કરતા ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા દીકરીઓને

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા દીકરીઓને

       આજ રોજ આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે અવારનવાર ક્યાંક ને ક્યાંક આયોજન કરતી સંસ્થા જેઓ કાર્યક્રમ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરકારી શાળા નં.92 માં જનરલ નોલેજ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા