Views: 151
1 0

Read Time:1 Minute, 51 Second

જેતલસર પ્રાથમિક શાળામાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા નમ્રતા ગ્રીન ઓર્ગેનાજેસન inc (અમેરિકા) દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ; બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

​જેતલસર:
તાજેતરમાં શ્રી જેતલસર ગામ પ્રાથમિક શાળા ખાતે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન (ભારત) અને The Namrtagreen Organization Inc. (USA) ના સંયુક્ત ઉપક્રમે એક સુંદર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના હરિ સેવક શ્રી મહેન્દ્ર આયલાણી ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

​આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે અમેરિકન સંસ્થા The Namrtagreen Organization Inc. (USA) ના ઉપપ્રમુખશ્રી ખાસ હાજર રહ્યા હતા. તેઓએ બાળકોની કલાને બિરદાવી હતી અને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.

​સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંસ્થા તરફથી ‘શૈક્ષણિક કીટ’ ઇનામ રૂપે એનાયત કરવામાં આવી હતી.

આ કીટ મેળવીને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણો તેમજ નમ્રતા ગ્રીન ઓર્ગેનાજેસન inc (અમેરિકા) ના ઉપપ્રમુખ કાજલબેન વાળા અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન હરિ સેવક મહેન્દ્ર આયલાણી અને સંસ્થાના આ ઉમદા કાર્યની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.

“નમ્રતાગ્રીન હવે વૈશ્વિક ફલક પર! 🌍✨”👇👇: જેતલસર પ્રાથમિક શાળામાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા નમ્રતા ગ્રીન ઓર્ગેનાજેસન inc (અમેરિકા) દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ; બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

​નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની શાળા નં. 92 માં 150 થી વધુ બાળકો માટે ‘બટુક ભોજન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.

​નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની શાળા નં. 92 માં 150 થી વધુ બાળકો માટે ‘બટુક ભોજન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.

       ​નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની શાળા નં. 92 માં 150 થી વધુ બાળકો માટે ‘બટુક ભોજન’ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. ​🙏 વિશેષ આભાર:આ પુણ્યશાળી કાર્યમાં આર્થિક સહયોગ આપવા બદલ અમે

Hello world!

       Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!        

NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes

NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes

       NamrtaGreen Foundation organized a Mehndi competition in the government primary school of Nani Khodiyar village and distributed prizes. NamrtaGreen Foundation is a social organization that is often working for the