Views: 30
0 0

Read Time:1 Minute, 34 Second


“હરિ આદેશ જ સર્વોપરી” ના મંત્રને સાર્થક કરતા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા, સાક્ષાત્ શ્રી કૃષ્ણના આદેશથી અને તેમની અસીમ કૃપાથી મોરૂકા પ્રાથમિક શાળામાં દીકરીઓ માટે મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી આ સેવાકાર્યમાં દાતાશ્રી રાકેશભાઈ સોલંકી, હિતેશભાઈ બગડા, મહેન્દ્રભાઈ રાઠોડ અને ભગવાનજીભાઈ પરમાર તરફથી અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

​સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે,હરિ આદેશ વગર પાંદડું પણ હલતું નથી ત્યારે આ દીકરીઓની કલાને નિખારવાનું નિમિત્ત બનવાની તક મળી તે પણ હરીની જ કૃપા છે. કાર્યક્રમના અંતે તમામ સહભાગી દીકરીઓને કાન્હાના આશીર્વાદ રૂપી ઇનામો અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

નમ્રતા ગ્રીન આંતરરાષ્ટ્રીય મિશન માટે નીચે આપેલ લિંક ક્લિક કરો

https://namrtagreen.org/our-work/1770553568000

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

       નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું ​રાજકોટ: સામાજિક ક્ષેત્રે “નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ના સૂત્રને ચરિતાર્થ કરતા ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’

આજ રોજ મેંદરડાના નાગલપુર ગામે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ‘મહેંદી સ્પર્ધા’ અને ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

આજ રોજ મેંદરડાના નાગલપુર ગામે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ‘મહેંદી સ્પર્ધા’ અને ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

       ​ ​🌟 નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ 🌟 ​📍 મેંદરડા, નાગલપુર​સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હરહંમેશ કાર્યરત નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દીકરીઓની કલાને વેગ આપવા માટે એક સુંદર પહેલ કરવામાં

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા દ્વારા જેતલસરમાં મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન; વિજેતા દીકરીઓને ઇનામ વિતરણ કરાયા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા દ્વારા જેતલસરમાં મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન; વિજેતા દીકરીઓને ઇનામ વિતરણ કરાયા

       નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા દ્વારા જેતલસરમાં મહેંદી સ્પર્ધાનું ભવ્ય આયોજન; વિજેતા દીકરીઓને ઇનામ વિતરણ કરાયા ​”દીકરીઓના હસ્તે ખીલી મહેંદીની કળા, જેતલસર ગામમાં ફેલાઈ સંસ્કારની પ્રભા.” ​જેતલસર: તાજેતરમાં જેતલસર ગામ ખાતે