Views: 192
0 0

Read Time:1 Minute, 44 Second

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ લોક કલ્યાણ માટે કામ કરી રહી છે અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ માં કાર્યક્રમ ની લિસ્ટ જોઈ તો ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા,ની શુલ્ક સરબત વિતરણ, છાશ વિતરણ, સમુહ લગન,ઝુપ્પડ પટ્ટી વિસ્તારમાં ભોજન, નાના ભુલકાઓને બટુક ભોજન,સામાજિક મુદ્દાઓ ઉપર રજુવાતો, સહિત ની કામગીરી કરતી આવી છે સંસ્થા પ્રમુખ મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ દાતાશ્રી તરુણભાઈ નડીયાપરા ના જન્મદિવસ નિમિતે આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં નાના ભૂલકાઓને નાસ્તો કરાવામાં આવ્યો જેમાં દાતાશ્રીઓ તરુણભાઈ નડીયાપરા,દિનેશભાઈ કોશિયા એ સહયોગ આપ્યો હતો તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણી,સુહાગ પટેલ,દર્શન રિબડીયા,પ્રીયાંગ,જયભાઈ લાડવા સહિત ના લોકો એ આ કાર્યક્રમ ની જહેમત ઉઠાવી હતી

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ માટે મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા

        મહેંદી સ્પર્ધા અને ઇનામ વિતરણ 🏆 ​”નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ​ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી લામધાર પ્રાથમિક શાળા ખાતે દીકરીઓ

Services

       વૃક્ષા રોપણ: સમુહ લગ્ન: ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં જમણવાર: ન્યાય અપાવવા અવાજ ઉપાડવો: ચોપડા વિતરણ: સરબત વિતરણ: જેવી અનેક પ્રવૃતિઓમાં સંકળાયેલ છે.        

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું

       નિલેશભાઈ નળિયાપરાના જન્મદિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહમાં ફળ વિતરણ કરાયું ​રાજકોટ: સામાજિક ક્ષેત્રે “નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ” ના સૂત્રને ચરિતાર્થ કરતા ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’