નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરકારી શાળા નં.92 માં જનરલ નોલેજ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા
હાલ આપણે જોઈએ તો નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અવારનવાર ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ બાળકો ને ઉપયોગી ને થતી હોય છે હાલમાં જોઈએ મોટા પ્રોજક્ટ ના તો રાજકોટ ખાતે સમૂહ લગન નું આયોજન કર્યું છે વધુ માં વધુ મદદ બનતી સંસ્થા એટલે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરકારી શાળા નં.92 માં જનરલ નોલેજ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર તમામ બાળકો પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા જેમાં શિવ શક્તિ સ્કૂલ શાળા નં 92 આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેન્દ્ર આયલાણી જયેશભાઈ ઉપાધ્યાય એ જહેમત ઉઠાવી હતી



