Views: 441
0 0

Read Time:1 Minute, 16 Second

આજ રોજ

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે અવારનવાર ક્યાંક ને ક્યાંક આયોજન કરતી સંસ્થા જેઓ કાર્યક્રમ ની યાદી જોઈએ તો ચિત્ર સ્પર્ધા,સમૂહ લગન, શરબત વિતરણ,ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન,અંધ આશ્રમમાં જમણવાર,વૃદ્ધા આશ્રમ માં ભોજન,આવી અનેક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા છે દોઢ વર્ષ ની અંદર લગભગ ઘણા શહેરોમાં કામ કરી ચુકી છે આ સંસ્થા અને આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં.1 થી 10 નં આવેલી દીકરીઓને ઈનામ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં.સંસ્થા પ્રમુખ..મહેન્દ્ર આયલાણી એ જહેમત ઉઠાવી હતી

Happy
Happy
40 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
20 %
Angry
Angry
20 %
Surprise
Surprise
20 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અપંગ તેમજ વિકલાંગ લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અપંગ તેમજ વિકલાંગ લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

       આજ રોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અપંગ તેમજ વિકલાંગ લોકો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ એટલે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે

       નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે,નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આની પહેલા આગાઉ રાજકોટ શહેરમાં સમુહ લગ્ન નું આયોજન

સેવા એ જ સાચી પૂજા: મેંદરડાની ઝૂંપડપટ્ટીમાં માસૂમ બાળકો વચ્ચે માનવતા મહેકાવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન

સેવા એ જ સાચી પૂજા: મેંદરડાની ઝૂંપડપટ્ટીમાં માસૂમ બાળકો વચ્ચે માનવતા મહેકાવતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન

        ‘ નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ’ સૂત્રને સાર્થક કરતી સેવાભાવી સંસ્થા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા મેંદરડા વિસ્તારમાં એક પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક અને હરિ સેવક