Views: 99
0 0

Read Time:58 Second

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે,નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આની પહેલા આગાઉ રાજકોટ શહેરમાં સમુહ લગ્ન નું આયોજન કરી ચૂક્યું છે અને સફળ પણ રહ્યું હતું બીજી વાર વડિલો અને મિત્ર મંડળ ના સાથ સહકાર થી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા 7 દિકરી ઓના સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ છે

અને ફોર્મ ભરવાનુ ચાલુ થઈ ગયુ છે તો વહેલા તે પહેલાં નામ નોંધાવી લેશો વધુ માહિતી માટે નીચે આપેલ નં ઉપર સંપર્ક કરી શકો છો મો.8200012906 /9374103523/9409699953

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Explore More

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો

       આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દાતાશ્રી તરૂણભાઈ નદીયાપરા ના જન્મદિવસ નિમિતે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને નાસ્તો કરાવામાં આવ્યો નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ જગ્યાએ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા દીકરીઓને

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહન માટે ઇનામ પણ આપવામાં આવ્યા હતા દીકરીઓને

       આજ રોજ આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા ભાટિયાની શ્રી.આર.એસ.કંડોરિયા કન્યા વિધાલયમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે અવારનવાર ક્યાંક ને ક્યાંક આયોજન કરતી સંસ્થા જેઓ કાર્યક્રમ

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માનપુર ગામની સરકારી પ્રાથમિક શાળા માં નાના ભૂલકાઓને માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માનપુર ગામની સરકારી પ્રાથમિક શાળા માં નાના ભૂલકાઓને માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

       આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા માનપુર ગામની સરકારી પ્રાથમિક શાળા માં નાના ભૂલકાઓને માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એટલે એક સામાજિક સંસ્થા જે અવારનવાર ગુજરાતની અલગ અલગ