નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોટ નું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે,
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન આની પહેલા આગાઉ રાજકોટ શહેરમાં સમુહ લગ્ન નું આયોજન કરી ચૂક્યું છે અને સફળ પણ રહ્યું હતું બીજી વાર વડિલો અને મિત્ર મંડળ ના સાથ સહકાર થી નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ તથા બોલબાલા ફાઉન્ડેશન દ્વારા 7 દિકરી ઓના સમુહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ છે
અને ફોર્મ ભરવાનુ ચાલુ થઈ ગયુ છે તો વહેલા તે પહેલાં નામ નોંધાવી લેશો વધુ માહિતી માટે નીચે આપેલ નં ઉપર સંપર્ક કરી શકો છો મો.8200012906 /9374103523/9409699953




