🌟 નમ્રતા જેનું નામ – સેવા જેનું કામ 🌟
📍 મેંદરડા, નાગલપુર
સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હરહંમેશ કાર્યરત નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા દીકરીઓની કલાને વેગ આપવા માટે એક સુંદર પહેલ કરવામાં આવી.
નાગલપુર ગામની દીકરીઓએ મહેંદી સ્પર્ધામાં પોતાની કલાના કામણ પાથર્યા હતા. ✨
કાર્યક્રમની મુખ્ય ઝલક:
🎨 દીકરીઓ દ્વારા આકર્ષક મહેંદીનું આલેખન.
🎁 સહભાગી તમામ દીકરીઓને પ્રોત્સાહક ઇનામો દ્વારા સન્માન.
🤝 ગ્રામીણ કલાને પ્રોત્સાહન આપવાનો નમ્ર પ્રયાસ.
સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણી અને ટીમ દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનો અને વાલીઓએ સંસ્થાની આ પ્રવૃત્તિને ઉમળકાભેર વધાવી હતી.
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન – સેવાનું એક ડગલું, પ્રગતિની દિશામાં…




