રાજકોટની શાળા નં. ૯૨ માં ‘નમ્રતાગ્રીન ફાઉન્ડેશન’ અને ‘બોલબાલા ટ્રસ્ટ’ દ્વારા આયોજિત મહેંદી સ્પર્ધા તથા ઇનામ વિતરણના કાર્યક્રમ
આપના પ્રતિષ્ઠિત અખબારમાં સ્થાન આપવા બદલ અમે આભારી છીએ.
સમાચારની ખાસ વિગતો:
રાજકોટની દીકરીઓની કલાને પ્રોત્સાહન આપવા માટે મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને સંસ્થા તરફથી વોટર બોટલ અને સ્ટેશનરી કીટ ભેટ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં દાતા ભગવાનજીભાઈ પરમારનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.
સંસ્થાના સ્થાપક મહેન્દ્રભાઈ આયલાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટના બાળકોની આંતરિક શક્તિઓને યોગ્ય મંચ મળે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
મીડિયાના સહયોગથી જ
અમારી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ લોકો સુધી પહોંચી શકે છે.
આપનો ખુબ ખુબ આભાર!
ટીમ, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન – રાજકોટ 🇮🇳🤝🇺🇸



