Views: 17
0 0

Read Time:2 Minute, 48 Second

સોનુ અને ચાંદી પણ લોન મળી શકે તે માટે ફાઇનાન્સ મિનિસ્ટર તથા RBI ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની રજુવાત

સોનુ અને ચાંદી પણ લોન મળી શકે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ની ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રજુવાત અત્યાર ની પરિસ્થિતિ જોઈએ તો સોનુ સાવ લાખ ને પાર છે અને ચાંદી દોઢ લાખ ની આસપાસ છે તો મધ્યમ વર્ગ ના લોકો સોનું લઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને આજ સમય માં બધી વસ્તુઓ લોન ઉપર મળે છે કે જેમ કે ટુ વિલ ફોર વિલ ફોન થી માંડીને બધું આજ ટાઈમ પર લોન ઉપર મળે છે પણ મધ્યમ વર્ગ ના લોકો માટે સોનુ અને ચાંદી લેવું એ ઘણા લોકો માટે સપનું બનીને રહી ગયું છે માનનીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને આપ મંજૂરી આપો કે બેન્કો નિર્દેશ આપી શકે કે સોનુ અને ચાંદી પણ લોન મળી શકે જેથી મધ્યમ વર્ગ ના લોકો સપના પુરા થઈ શકે અને તેઓ પણ સોનુ અને ચાંદી ની ખરીદ કરી શકે,સોનુ અને ચાંદી પણ લોન મળી શકે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ મહેન્દ્ર આયલાણી ની ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રજુવાત અત્યાર ની પરિસ્થિતિ જોઈએ તો સોનુ સાવ લાખ ને પાર છે અને ચાંદી દોઢ લાખ ની આસપાસ છે તો મધ્યમ વર્ગ ના લોકો સોનું લઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને આજ સમય માં બધી વસ્તુઓ લોન ઉપર મળે છે કે જેમ કે ટુ વિલ ફોર વિલ ફોન થી માંડીને બધું આજ ટાઈમ પર લોન ઉપર મળે છે પણ મધ્યમ વર્ગ ના લોકો માટે સોનુ અને ચાંદી લેવું એ ઘણા લોકો માટે સપનું બનીને રહી ગયું છે માનનીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને આપ મંજૂરી આપો કે બેન્કો નિર્દેશ આપી શકે કે સોનુ અને ચાંદી પણ લોન મળી શકે જેથી મધ્યમ વર્ગ ના લોકો સપના પુરા થઈ શકે અને તેઓ પણ સોનુ અને ચાંદી ની ખરીદ કરી શકે,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *